Tejas patel

Joined In Nov 2021

About Me

No info available

Activities

image
Tejas patel 1 Reviews
Land re-survery rated
View All

1.25

ધોળકા તાલુકા ના મફ્લીપૂર ની સીમ માં રી સર્વે કર્યા પછી કેટલીક ભૂલો થઈ છે જેમાં જમીન ની આકૃતી નકલ માં બદલાઈ ગઈ છે જે જમીન નો કબ્જો છેલ્લા કેટલાય વર્ષોથી છે એ અત્યારે જમીન બીજા ના નામે બોલાય છે.અને અહમદાબાદ DILR ઓફિસ માં પણ એપ્લિકેશન આપેલી છે પણ એ સહમતી માગે છે અને અત્યારે કબજા પ્રમાણે નામ બીજાનું બોલે છે તે સહમતી આપવાની ના પાડે છે. કારણ કે એને રસ્તા ઉપર નું ખેતર આવી ગયુ છે.એટલે એ સહમતી આપવાની ના પાડે છે...તો મારી સાહેબ તમને એટલી જ વિનંતી કરું છુ કે મારા કબજા પ્રમાણે મને મારું ખેતર આપો જે છેલ્લા ૮૦ વર્ષ થી મારી પાસે છે...તમે કહેતા હોય તો આજુ બાજુના ના ખેડૂત ની સહમતી આપવું.. please મારી આટલી હેલ્પ કરો... My contect num ...9722960068 સંપર્ક કરવા વિનંતી

Was this review ...? Interesting 0 LOL 0 Love 0

News Article

Contact