Princepatel

Joined In Feb 2022

About Me

No info available

Activities

image
Princepatel 1 Reviews
Road Work
View All

5.0

માગૅ મકાન વિભાગ ગાંધીનગર પ્રતિ શ્રી માગૅ મકાન મંત્રી ગુજરાત રાજ્ય શ્રી પૂણૅશભાઈ મોદીસાહેબ શ્રી જય ભારત સાથે જણાવવાનું કે ગામ સેવાલિયા તા વિસનગર જી મહેસાણા સેવાલિયા થી વાયા શુંશી રોડ બનાવેલ છે તેમાં મોટા પ્રમાણમાં અલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવેલ છે તારીખ 16/10/2021 ના રોજ બનાવેલ છે આજે રોડની અંદર બન્ને સાઈડમાં લીલું ધાસ ઉંગેલ છે મે વિસનગર ઓફિસમાં લેખીતમાં તથા મૌખિક મા જાણ કરેલ છે તો મને આજ સુધી કોઈ સરખો જવાબ આપવામાં આવેલ નથી તો આપ સાહેબ શ્રી ને યોગ્ય તપાસ કરી ઘટતું કરવા વિનંતી

Was this review ...? Interesting 8 LOL 4 Love 1

News Article

Contact