Advocate dinesh Trivedi
1 Reviews
શુરાપુરા શ્રી પરસોતમ ડાડા નુ મંદીર નુ ધારમીક કામ કરાવવા
જય દ્વારકાધીશ જય માતાજી સહ જણાવાનુ કે અમે દ્વારકા રહીએ છીએ અને અમારા શુરાપુરા શ્રી પરસોતમ ડાડા નુ મંદીર આપ ના કાર્ય ક્ષેત્રમાં છશરા ગામમાં ગંગા વારી વાવ વિસ્તાર મા આવેલ હોય તો અમને જાણવા મળ્યુ કે આપ શ્રી આવા ધાર્મિક કામ મા મદદ કરો છો તો આપ શ્રી અમારા શુરાપુરા શ્રી પરસોતમ ડાડા નુ મંદીર થી છશરા ગામ ના રોડ સુધી શીશી રોડ જે આશરે 150 મી જેટલો કરી આપવામાં આવે અને લાઈટ આપવા તેવી અમારી માંગણી સ્વીકારી આભારી થવા જય દ્વારકાધીશ સહ વિનંતી